Mehsana News | કડીમાં ચાલુ બસે દરવાજો ખોલવાની બબાલમાં એસટીના ડ્રાઇવરને માર્યો માર

Mehsana News | મહેસાણાના કડીમાં ચાલુ બસે દરવાજો ખોલવાની બબાલમાં યુવકે એસટીના ડ્રાઇવરને માર માર્યો હતો. ડ્રાઇવરે ચાલું બસે દરવાજો ન ખોલવાનું કહેતા બબાલ થઈ હતી. મહિલા કંડક્ટર સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola