Mehsana Rain | જિલ્લામાં વરસ્યો મનમૂકીને વરસાદ, જુઓ વરસાદી સ્થિતિ વીડિયોમાં
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. મહેસાણા જિલ્લામાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લા ભરમાં વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ છે. વિસનગર સહિતના અનેક વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ છે. વડનગર ઊંઝામાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો મહેસાણા જિલ્લાના ભાંડુ વાલમ મહેસાણામાં અત્યારે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે.
ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ ખેડૂતોમાં પણ અત્યારે ખુશી જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. મહેસાણા જિલ્લામાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લા ભરમાં વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ છે. વિસનગર સહિતના અનેક વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ છે. વડનગર ઊંજામાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો મહેસાણા જિલ્લાના ભાંડુ વાલમ મહેસાણામાં અત્યારે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે.