અમારો હક અમારો અધિકાર OPS | જૂની પેંશન યોજનાની માંગ સાથે મહેસાણામાં શિક્ષકો ઉતર્યા રોડ પર
અમારો હક અમારો અધિકાર OPS | શિક્ષકો ના પડતર માંગણીઓ ને લઈ અને જૂની પેન્શન યોજના લાગુ કરવા યોજાઈ મહા પંચાયત મહેસાણા પાટણ અને બનાસકાંઠા ના સિક્ષકોએ આપી હાજરી. મહેસાણા ખાતે આજે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા મહામ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ જિલ્લાના શિક્ષકોએ રેલી યોજી અરવિંદ બાગ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં પંચાયતી હતી જૂની પેન્શન યોજના લાગુ કરવા અને વિવિધ માંગણીઓ માટે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા શિક્ષકો હાથમાં બહેનો સાથે રોડ ઉપર જોવા મળ્યા હતા.