MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજર
MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજર
પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમા ઘર્ષણ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર કેસમાં પોલીસ દ્વારા 14 લોકો સામે નામજોગ નોઘી હતી ફરિયાદ. યુનિવર્સીટીમા જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ થઈ હતી. આજે વહેલી સવારે પાટણ કોંગ્રેસ ઘારાસભ્ય સહિત પૂર્વ ઘારાસભ્ય ચંદનજી સહિત 21 લોકો થયા બી ડીવીજન પોલીસ સ્ટેશન હાજર. સમગ્ર મામલે પોલીસે કુલ 21 લોકોની પોલીસ સ્ટેશનમાંથી કરી ધરપકડ. તમામ આરોપીઓ ની ઘરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ઘરીય
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં દારૂ કાંડ બાદ કોગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો . પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, સિદ્ધપુર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ આજે પાટણ બી ડીવીજન પોલીસ સ્ટેશનમા થયાં હાજર. ધારાસભ્ય સહિત 22 કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો પોલીસ સ્ટેશન હાજર થયા. આરોપીના વકીલે મીડિયા ને જણાવ્યું કે અરનીશ કુમારના જજમેન્ટ પાલન કરવા તેમજ થયેલ રજૂઆતોને લઈ લોકશાહી નું પાલન કરવા હાજર થયા. ધારાસભ્ય કિરીટ પટેલે અરનેશ કુમારના જજમેન્ટનું પાલન કરવા બી ડિવિઝન પોલીસ મથકે આપી અરજી. પોલીસ આરોપીઓને જામીન પર મુક્ત કરે છે કે પછી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરે છે તે જોવું રહ્યું.