ધૂળેટીની ઉજવણી કરવા મહેસાણાના વોટર પાર્કમાં પહોંચ્યા લોકો, વિવિધ રાઇડ્સની માણી મજા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Mar 2021 03:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના મહામારીમાં સરકારે હોળી અને ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મુકી દીધો છે. લોકો ધૂળેટીની ઉજવણી કરવા માટે મહેસાણાના વોટરપાર્કમાં પહોંચ્યા હતા. લોકો ત્રણ દિવસની રજામાં રિસોર્ટમાં રોકાયા છે.લોકો પરિવાર તેમજ મિત્રો સાથે મહેસાણા વોટરપાર્ક ની રાઇડનો આનંદ માણી રહ્યા છે