Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ 

હિંમતનગરમાં ‘હુડા'ના અમલીકરણ સામે સ્થાનિકોમાં જોરદાર આક્રોશ. સંકલન સમિતિના સભ્યોએ સાંસદની ઓફિસની બહાર કર્યો વિરોધ. સહકારી જિન સ્થિત સાંસદ શોભનાબેનની ઓફિસ બહાર નોંધાવ્યો વિરોધ. હુડા સંકલન સમિતિ સાથે સાંસદ શોભનાબેન બારૈયાએ કરી મુલાકાત. મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવવા આશ્વાસન આપ્યું હોવાની ખાતરી આપ્યાનો દાવો. હુડા રદ કરવાની માગ સાથે 11 ગામના મિલકતધારકો કરી રહ્યા છે વિરોધ. ગઈકાલે સાંસદ, ધારાસભ્યનો વિરોધ કરવાની સંકલન સમિતિએ કરી હતી જાહેરાત. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. 


#Abpasmita #GujaratiNews 

For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv

Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6...

ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: https://www.facebook.com/abpasmita/

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola