Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ
abp asmita
Updated at:
24 Jun 2024 02:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ
મહેસાણા જિલ્લામાં જોવા મળ્યો વરસાદી માહોલ, મહેસાણાના કડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો, મહેસાણા જિલ્લા સહીત કડી અને આસપાસના સમગ્ર વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો, વરસાદી માહોલને પગલે વાવણી લાયક વરસાદને લઇ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી છલકાઈ રહી જોવા મળી રહી છે, મેઘરાજાની પધરામણી થવાથી ખેડૂતો સારી ખેતી કરી શકશે, મહેસાણા જિલ્લાના ખેડૂતો આશા રાખી રહ્યા છે કે મેઘરાજા હવે મન મૂકીને વરસે, મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઇ ચુકી છે, મહેસાણા શહેરની સાથે સાથે મહેસાણા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ યથાવત.