ભાજપના રાજ્યસભાના સાંસદે એરંડાના ટેકાના ભાવ જાહેર કરવા કરી માંગ

Continues below advertisement

રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોરે એરંડાના ટેકાના ભાવ જાહેર કરવાની માંગ કરી હતી. તેમણે આ મામલે રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. ઉતર ગુજરાતમાં ૫૦ થી ૬૦ ટકા એરંડાનુ વાવેતર ખેડૂત કરે છે. જોકે ખેડૂતોને એરંડાના પૂરતા ભાવ ન મળતાં પરેશાન છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram