દૂધસાગર ડેરીના ડિરેક્ટરનું કોરોનામાંથી રિકવર થયા બાદ આ રોગથી થયું નિધન, જુઓ વીડિયો

દૂધસાગર ડેરી(Dudhsagar Dairy)ના ડિરેક્ટર(Director) માનસિંહ ભાઈ ચૌધરી(Mansingh Bhai Chaudhary)નું નિધન થયું છે. છેલ્લા એક મહિનાથી મ્યુકરમાઈકોસીસની સારવાર ચાલી રહી હતી.કોરોનામાંથી સાજા થયા બાદ ફરી તેમની તબિયત લથડી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola