Mehsana Truck Stuck : મહેસાણાના કડીમાં ખાડામાં ફસાઇ ગઈ ટ્રક, જુઓ અહેવાલ
Mehsana Truck Stuck : મહેસાણાના કડીમાં ખાડામાં ફસાઇ ગઈ ટ્રક, જુઓ અહેવાલ
મહેસાણાના કડીમાં ખાડામાં ફસાઈ ટ્રક. ખાડામાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી. નંદાસણથી કડી રોડ પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય. ટ્રક ફસાતા થોડીવાર માટે રસ્તો કરવો પડ્યો બંધ.
મહેસાણા કડીમાં પડેલા વરસાદ ના કારણે મુખ્ય રોડ પર ભરાયા વરસાદી પાણી કડી નંદાસણ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં રોડ પર મોટા મોટા ખાડા પડ્યા જો જે રોડ પર પડેલા ખાડામાં ટ્રક ફસાતા જતા એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો હતો RNB વિભાગના પાપે સ્થાનિક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે નંદાસણથી કડી રોડ ઉપર ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે જો કે વરસાદ પડતા આ ખાડામાં પાણી ભરાઈ જતાં વાહનો અંદર ફસાઈ રહ્યા છે.