મહેસાણામાં વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશનની કરાઇ ખાસ વ્યવસ્થા
મહેસાણા જિલ્લામાથી વિદેશ અભ્યાસ અર્થે જતાં વિધાર્થીઓ માટે વિશેષ વેકસીનેશન વ્યવસ્થા કરાઇ હતી. મહેસાણા જિલ્લામાંથી વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિશેષ વેકસીનેશન વ્યવસ્થા કરાઇ હતી. જિલ્લા કલેકટર દ્વારા એક પરિપત્ર કરાયો છે જેમાં પ્રથમ ડોઝ લીધા બાદ 84 દિવસ નહીં થતા હોય તો પણ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ મળશે.