ગીરનાર રોપવે ટિકિટના ભાવમાં ઘટાડો કરવા ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ CM રૂપાણીને પત્ર લખ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
જૂનાગઢ: જૂનાગઢ રોપવે(Girnar ropeway)ની શરૂઆત થતા લોકો ખુશ છે પરંતુ ટિકિટ(Ticket)ના ભાવના લઈને લોકોમાં નારાજગી છે. રોપવે ટિકિટના ભાવમાં ઘટાડો કરવા માટે જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. ભીખાભાઈ જોશીએ કહ્યું, સામાન્ય અને માધ્યમ વર્ગ માટે ટિકિટનો ભાવ ખૂબ વધારે છે. અત્યારે ખાલી ટ્રોલી જાય તે નુકસાનીથી ભાવ ઘટાડવાથી કંપનીને પણ ફાયદો છે. 6 ગણો ભાવ હોવાથી કોંગ્રેસ ધારાસભ્યએ વિરોધ કર્યો છે.
Continues below advertisement