ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના બે નેતાને કોરોના થયો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આ નેતા સ્ટેજ પર પણ હાજર હતા, તેમજ અને લોકોના સંપર્કમાં પણ આવ્યા હતા. રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખ રામાણી અને પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલિયા કોરોના સંક્રમિત થયા છે.