વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની તૈયારીઓ તેજ, જિલ્લા અને શહેર માટે પ્રમુખોની નિયુક્તિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jun 2021 06:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી હમણાંથી જ એકશનમાં છે. જિલ્લા અને શહેર માટે મહિલા પ્રમુખોની નિયુક્તિ કરી છે.