AAP MLA Chaitar Vasava in Slap Controversy: ચૈતર વસાવાની ધરપકડ ગેરકાયદે, સમર્થનમાં કોંગ્રેસ MLA

AAP MLA Chaitar Vasava in Slap Controversy: ચૈતર વસાવાની ધરપકડ ગેરકાયદે, સમર્થનમાં કોંગ્રેસ MLA

ચૈતર વસાવાની ધરપકડ કરવા બાબતે ધારાસભ્ય અનંત પટેલે આપી પ્રતિક્રિયા.  જે સમયે ધરપકડ કરવામાં આવી એ સમયે કોઈ અરજી કે ફરિયાદ આપવામાં નહોતી આવી .  ભાજપ સરકાર આદિવાસી વિરોધી નીતિ અપનાવી રહી છે.  ભાજપમાં ઘણા એવા લોકો છે જેની ધરપકડ થતી નથી .  ચૈતર વસાવાની ધરપકડ એ સદંતર ખોટી રીત છે .  સાથી ધારાસભ્યને સમર્થન કરવાની વાત કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કરી.  આગામી સમયમાં જો ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે અમે જન આક્રોશ રેલી કાઢવામાં પણ અટકાઈશું નહીં, તેવી ચિમકી પણ કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે ઉચ્ચારી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola