વર્ષ 2021-22માં ABVP 6 લાખ જેટલા વિદ્યાર્થીઓને સદસ્ય બનાવશે, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વર્ષ 2021-22માં ABVP 6 લાખ જેટલા વિદ્યાર્થીઓને સદસ્ય બનાવશે. સદસ્યતા અભિયાન બે તબક્કામાં રહેશે. 14થી 17 સપ્ટેબર સુધી આ અભિયાન હાથ ધરાશે. આ વખતે ઓનલાઈન માધ્યમ દ્વારા સદસ્યતા કરવામાં આવશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram