અમદાવાદ: ભાજપ કારોબારીની બેઠક, આગામી ચૂંટણી અંગે રણનીતિ તૈયાર કરાશે,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં ભાજપના 7 મોરચાની બેઠક મળી છે. સંયુક્ત ભાજપ કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત છે. આગામી ચૂંટણી માટે બેઠકમાં રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. કાર્યકરો, પ્રભારીઓને તેમના કર્યો અંગે માહિતી અપાઈ હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Gujarat Ahmedabad Gujarat News Election Meeting ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News