કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પોતાના નિવાસસ્થાને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લેશે
Continues below advertisement
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પોતાના નિવાસસ્થાને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લેશે. અમિત શાહ ભારત બાયોટેકની કોવેક્સીનનો પ્રથમ ડોઝ લેશે.
Continues below advertisement