અમરેલી: જાફરાબાદમાં કોળી સમાજનું સંમેલન, કરણ બારૈયાનું શક્તિ પ્રદર્શન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમરેલીના જાફરાબાદમાં કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કરણ બારૈયાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જાફરાબાદના કોળી સમાજના આગેવાન કરણ બારૈયાએ આ આયોજન કર્યું હતું. કુંવરજી બાવળીયા, નારણ કાછડીયા આ સમેલનમાં હાજર રહયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram