અંકલેશ્વર: સુરવાડી ગ્રામ પંચાયતમાં વિવાદ, પૂર્વ સરપંચના ખોટા પ્રમાણપત્ર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અંકલેશ્વરની સુરવાડી ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં વિવાદ ઉભો થયો છે. પૂર્વ સરપંચ મધુ પરમારે ગત ચૂંટણીમાં અનુસૂચિત જાતિ હોવાનો સર્ટિફિકેટ આપ્યું હતું. અને હવે રાજપૂત હોવાનું પ્રમાણ પત્ર આપ્યું છે. સ્થાનિકોએ આરટીઆઈ કરી હતી, જેમાં સત્ય બહાર આવ્યું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Controversy RTI Election ABP News State Ankleshwar Gram Panchayat ABP Live Certificate ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Surwadi Satya