અસ્મિતા વિશેષઃ ભારત માતા કોના?

Continues below advertisement

અસ્મિતા વિશેષમાં વાત ભારત માતાના નારાની. મંચ ગમે તે હોય પણ ત્યાંથી હંમેશા ગૂંજતો રહ્યો છે ભારત માતાનો નારો. પણ આ ભારત માતા કોણ છે. કેમ ભારત માતાનો નારો ગૂંજતો ગૂંજતો રહે છે. કેમ રાજકીય પાર્ટીઓ ભારત માતાના નામની સાથે હંમેશા આમને-સામને આવી જતી હોય છે. શું ભારત માતાના નારાનો ઈતિહાસ અને આ નામને લઈ ઉભા થયેલા રાજકીય વિવાદ.આજે વાત કરીશું કે આખરે ભારત માતા કોના ?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram