બનાસકાંઠા: ભાભરમાં કોંગ્રેસના 500 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બનાસકાંઠાના ભાભરમાં કોંગ્રેસ આગેવાઓએ ભાજપનો ખેડ ધારણ કર્યો છે. શંકર ચૌધરીએ 500 કાર્યકર્તાઓને ભાજપમાં આવકાર્યા છે. 27 ગામોના 500 કાર્યકર્તાઓ ભજપમા જોડાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram