Patan માં મત માંગવા ગયેલા ભાજપના ઉમેદવારને મહિલાઓએ ખખડાવ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
પાટણ પાલિકાનું ચિત્ર સ્પષ્ટ થતા ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. પાટણ વોર્ડ નં 11 માં ભાજપના પ્રચાર માટે નીકળેલ ઉમેદવારને મતદારે રોકડું પરખાવ્યું હતું. ભાજપના ઉમેદવાર જયેશ પટેલ મહિલાઓએ કહ્યું કે, વોટ લેવો હોય ત્યારે જ બધા આવે છે બાદમાં કોઈ પ્રશ્ન હોય તો ફોન કરીએ તો કોઈ આવતું નથી.
Continues below advertisement