BJP Candidate List | ગુજરાતના 6 ઉમેદવારો સહિત 150 ઉમેદવારોના નામની ભાજપ આજે કરી શકે છે જાહેરાત
Continues below advertisement
BJP Candidate List | Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP) ઉમેદવારોની પાંચમી યાદી આજે એટલે કે રવિવારે (24 માર્ચ, 2024) આવી શકે છે. યાદી બપોર પછી આવે તેવી શક્યતા છે, જેમાં પાંચ રાજ્યો (ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઓડિશા અને આંધ્ર પ્રદેશ) માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે. આ યાદી અંગે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક શનિવારે (23 માર્ચ, 2024) રાત્રે લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી.
Continues below advertisement