ગઢડા બેઠકના એક બુથ પર ભાજપ-કોગ્રેસના કાર્યકર્તાઓ પોલીસની હાજરીમાં એકબીજા પર તૂટી પડ્યા, જુઓ વીડિયો

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના મતદાન દરમિયાન ગઢડામાં નુતન વિઘાલય મતદાન કેન્દ્ર પર ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી. ભાજપ પર બોગસ મતદાનનો આરોપ લગાવી  કોંગ્રેસના કાર્યકરો દ્ધારા મતદાન અટકાવતા મારામારી થઇ હતી. આ મારામારીની ઘટનામાં કોગ્રેસના કાર્યકર રમેશભાઈ રાઠોડને ઈજાઓ પહોંચી હતી. ગઢડામાં પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ તેઓને વધુ સારવાર માટે અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola