હું તો બોલીશઃ નીતિન પટેલના હોમટાઉન કડીમાં ભાજપના નેતાઓએ નિયમો તોડી ખુલ્લેઆમ કર્યો જમણવાર
Continues below advertisement
આરોગ્ય મંત્રી નીતિન પટેલના હોમટાઉન કડીમાં ભાજપના નેતાઓએ જમણવાર રાખ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કર્યો હતો. આ તમાશામાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તો શું નીતિનભાઈ કડીની અંદર આ તમાશો થયો તો કોરોના નહીં ફેલાય. સામાન્ય જનતા નિયમ તોડે તો પોલીસ હજાર હજાર રૂપિયાનો દંડ વસુલે છે. ત્યારે ભાજપના આ નેતાઓ પાસેથી પોલીસ ક્યારે દંડ વસૂલશે.
Continues below advertisement