ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારનો આરોપ, બરોડા ડેરીના સત્તાધીશો સભાસદોનો કરે છે વિરોધ

Continues below advertisement

બરોડા ડેરીના સત્તાધીશો સભાસદોનો વિરોધ કરી રહ્યા છે. આ આરોપ ભાજપના જ ધારાસભ્યએ લગાવ્યો છે. કેતન ઇનામદારે આ મામલે સહકાર મંત્રી ઈશ્વર સિંહને પણ પત્ર લખ્યો હતો. કાચા માલમાં ભેળસેળ કર્યાનો આરોપ કેતન ઇનામદારે લગાવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram