ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે ભાજપની પેજ સ્તરની તૈયારીઓ શરૂ, જુઓ વિડીયો

ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે ભાજપે પેજ સ્તરની તૈયારીઓ શરૂ કરી હતી. પ્રદેશ ભાજપે બાકી રહેલા પેજ કમિટીનું કાર્ય પૂર્ણ કરવા સૂચના આપી છે. બે અઠવાડીયામાં બાકી કામ પૂર્ણ કરવા આદેશ આપ્યા છે. બૂથ પ્રમુખે પેજ સમિતિના લોકોનું વ્હાટ્સ અપ ગ્રૂપ બનાવવા સૂચના આપી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola