BJPના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના 'વન ડે વન ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમની આવતીકાલથી શરૂઆત થશે

BJPના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની આવતીકાલે શરૂઆત થશે. સી. આર. પાટીલ તમામ જિલ્લામાં એક દિવસ પ્રવાસ કરશે. જેમાં વ્યારામાં અલગ અલગ નવ બેઠક થશે. પક્ષના હોદ્દેદારો અને જિલ્લાના આગેવાનો સાથે તેઓ બેઠક યોજશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola