BJP Welcome Party | પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ 100થી વધુ સમર્થકો સાથે જોડાણા ભાજપમાં
abp asmita
Updated at:
19 Mar 2024 03:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ 100થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. કમલમમાં ભાજપની વેલકમ પાર્ટીમાં કેસરિયો ખેસ અને ટોપી ધારણ કરી હતી.