દ્વારકાની ઓખા નપાના વોર્ડ નંબર-9ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

Continues below advertisement
દ્વારકાની ઓખા નપાના વોર્ડ નંબર-9ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. કોગ્રેસના ઉમેદવાર હિતેશ રાઠોડે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરિફ બન્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram