ભાજપના કાર્યકરે નિયમો તોડ્યા, શું થશે આ અંગે કારવાઈ ?

Continues below advertisement

સુરતના ભેસ્તાન વિસ્તારમાં ભાજપના કાર્યકરે કોવિડ ગાઈડ લાઇનના ધજાગરા ઉડાવ્યા હતા. જીતેશ સિંહે જાહેરમાં જન્મદિનની ઉજવણી કરી હતી. આ ઉજણીમાં બાળકો પણ સામેલ હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram