Chaitar Vasava | ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરતી વખતે એવો રખાયો બંદોબસ્ત કે મીડિયાને પણ......
Continues below advertisement
Chaitar Vasava | આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી ચૈતર વસાવાનું ઘટના સ્થળે લઈ જઈને આખીય ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.
Continues below advertisement