Chirag Patel | ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ ચિરાગ પટેલ કરશે કેસરિયા? જુઓ શું કહ્યું?

Chirag Patel | ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સમક્ષ અનેક વાત કરી પરંતુ abp અસ્મિતાની એક્સકલુઝિવ વાતચીતમાં જણાવ્યું કે, આજે હું જે કંઇપણ છું તે સ્વ. શિરીષભાઈ શુક્લાના કારણે છું... શિરીષભાઈ શુક્લા 3 ટર્મ ધારાસભ્ય રહ્યા તે દરમિયાન તેમણે કરેલા કામ અદ્વિતીય છે... કોંગ્રેસના ઘણા નેતાઓ છે જેમાં કેપેસિટી છે પરંતુ ભરતસિંહ સોલંકીને સાઈડ લાઈન કરવામાં આવ્યા અને એટલે જ 2022ની ચૂંટણીમાં આવું ખરાબ પરિણામ કોંગ્રેસે ભોગવવું પડ્યું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola