local body election:કોગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતા વિવાદ HCમાં પહોંચ્યો
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ રદ કરવાનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. અમદાવાદ અને ભાવનગરમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતાં હાઇકોર્ટમાં અરજીઓ થઈ હતી. દિનેશ પરમાર, દેવલબેન ચાવડા અને શિલ્પાબેન રાણાએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. કોર્ટે 15 ફેબ્રુઆરીના રોજ આ ત્રણેય અરજીઓની સુનાવણી માટેની છૂટ આપી.
Continues below advertisement