મોરબી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ કોગ્રેસે જાહેર કરેલા વીડિયોને ખોટો ગણાવ્યો હતો. મેરજાએ કહ્યું હતું કે, કોગ્રેસ પાયાવિહાણા આરોપ લગાવી રહી છે. કોગ્રેસ ખોટા હવાતિયા મારી રહી છે.