'જમ્મુ-કાશ્મીર મુદ્દે કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે', કોનું છે આ નિવેદન?જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
18 Oct 2021 03:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે,, જમ્મુ-કાશ્મીર મુદ્દે કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે. કોંગ્રેસે સરદાર પટેલને પણ બદનામ કર્યા છે. આ ઉપરાંત CWCની બેઠકમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠ્યો હતો.