ટિકિટના કકળાટ વચ્ચે કોંગ્રેસના નિરીક્ષક દિપક બાબરિયાએ કાર્યકરોને સંબોધી લખ્યો પત્ર, ટિકિટ વહેંચણી મુદ્દે શું કહ્યું ?
Continues below advertisement
અમદાવાદ કોંગ્રેસ ટિકિટ વહેંચણીમાં વ્હાલા દવલાની નીતિ અપનાવા આવી છે તેવા આરોપો લાગી રહ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસ નિરીક્ષક દિપક બાબરિયાએ કાર્યનકરોને પત્ર લખી માફી માંગી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગણતરીના દિવસોમાં યોજાવાની છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. અંતિમ ઘડીએ નિરીક્ષકોએ તૈયાર કરેલી પેનલો રાતોરાત બદલાઇ જતા નિરીક્ષકે અનેક સવાલ ઊઠાવ્યા છે.
Continues below advertisement