સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ચૂંટણી પંચે જાહેર કરી કોવિડ ગાઇડલાઇન, જુઓ વીડિયો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ચૂંટણી પંચે  કોવિડ ગાઇડલાઇન જાહેર કરી છે. ડોર ટુ ડોટ પ્રચાર માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી છે. શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઇન પ્રચાર કરવા સૂચન કરવામાં આવ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola