દાદરા નગર હવેલીની પેટાચૂંટણી: ભાજપ તરફથી મહેશ ગાવિતે ફોર્મ ભર્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દાદરા નગર હવેલીની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપ તરફથી મહેશ ગાવિતે ફોર્મ ભર્યું છે. કોંગ્રેસે મહેશ કુમારને ઉમેદવાર જાહેર કર્યા છે. શિવસેનામાં મોહન ડેલકરના પત્ની કલાબેન જોડાયા છે. જો શિવસેના ઉમેદવાર જાહેર કરે તો અહીં ત્રિપાંખિયો જંગ ખેલાશે. 30 ઓક્ટોબરના રોજ અહીં મતદાન યોજાશે.
Continues below advertisement