દિલ્હી એગ્ઝિટ પોલ: દિલ્હીમાં કોણ બનશે મુખ્યમંત્રી ? જુઓ વીડિયો
Continues below advertisement
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું વોટિંગ પૂર્ણ થયા બાદ એક્સિઝ પોલ સામે આવ્યા હતા. વિવિધ એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી છે. ટાઈમ્સ નાઉના સર્વેમાં સત્તાધારી આમ આદમી પાર્ટીને 44, ઈન્ડિયા ટીવીના સર્વેમાં પણ આપને 44 અને રિપબ્લિકના સર્વેમાં 48થી 61 બેઠક મળતી હોવાનું જણાવાયું છે. 11 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામ જાહેર થશે.
Continues below advertisement
Tags :
Delhi Exit Poll Delhi Elections 2020 Assembly Elections 2020 Delhi Assembly Elections 2020 Delhi Election 2020