Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

Continues below advertisement

Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ. દમણ અને દિવના સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં ઉઠાવ્યો મુદ્દો. લોકસભાની એક દિવસની કામગીરી પાછળ 9 કરોડનો ખર્ચ. સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે ઘર્ષણથી લોકસભામાં નથી થતું કામ. જનતાના મુદ્દા પર લોકસભામાં નથી કરી શકતા ચર્ચા. વંદે માતરમ્ પર ચર્ચાના નામે એકબીજા પર કીચડ ઉછાળવામાં આવે છે. મારા વિસ્તારની જનતાનો અવાજ સંસદ સુધી નથી પહોંચાડી શકતો. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.

આ જ પ્રકારના વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને ફોલો કરતા રહો. અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભલશો નહીં. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola