ઉમેદવારોની યાદી જાહેર થતાંજ સુરત કૉંગ્રેસમાં અસંતોષ, ધીરુ લાઠિયાને રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં રોષ

Continues below advertisement
મહાનગરપાલિકાની ચૂંટણી માટે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારો ની યાદી જાહેર થતા ની સાથે જ વિરોધના સૂર ઉઠ્યા છે. સુરતના વોર્ડ નં- 17 માં કોંગ્રેસના જ જયેશ ગજેરા સહિત ના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ કોર્પોરેટર ધીરુ લાઠીયા ને રિપીટ કરાતા કાર્યકર્તાઓ રોષે જોવા મળ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram