UPમાં વસ્તી નિયંત્રણ બિલ અંગે DyCM નિતિન પટેલની પ્રતિક્રિયા, વસ્તી નિયંત્રણ બિલ અંગે અભ્યાસ કરીશું
ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર DyCM નિતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. UPમાં વસ્તી નિયંત્રણ બિલ અંગે નિતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. અને કહ્યું છે કે, અન્ય રાજયોના વસ્તી નિયંત્રણ બિલ અંગે અમે અભ્યાસ કરીશું.
Tags :
Nitin Patel UP Population Control Bill Reaction DyCM ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV