Election Result 2022 : પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત પાછળ કયા કારણો રહ્યા ખાસ?
abp asmita
Updated at:
10 Mar 2022 04:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામો સામે આવી રહ્યા છે. જેમાં ચાર રાજ્યોમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. આમ આદમી ક્યારે મોટા મોટા ભાષણો કરીને દેશને ગેરમાર્ગે દોરતી ન હતી.