ફટાફટઃ આજે કેન્દ્રીય ચૂંટણી પંચ સ્વાસ્થ્ય સચિવ સાથે કરશે બેઠક, કયા કયા મુદ્દે કરશે ચર્ચા?
abp asmita
Updated at:
27 Dec 2021 08:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ બેઠક કરશે. ઓમિક્રોનના જોખમ વચ્ચે ચૂંટણી પુરી કરાવવાના મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આજે સવારે આ બેઠક 11 વાગ્યે યોજાશે.