પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદરસિંહ ટૂંક સમયમાં પોતાની પાર્ટીનું કરશે એલાન, જુઓ વીડિયો

Continues below advertisement

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ ટુંક સમયમાં પોતાની પાર્ટીનું એલાન કરશે. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે બેઠકો ગઠજોડને લઈને પણ શરત રાખવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram