ભાજપ સાંસદ નારણ કાછડીયાના આરોપ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રતિક્રિયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાજપ સાંસદ (Naran Kachdiya) નારણ કાછડીયાના આરોપ પર (Former Deputy Chief Minister) પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Nitin Patel) નીતિન પટેલે જવાબ આપ્યો છે. મહેસાણામાં કીધેલી વાતોનો 3 દિવસ બાદ કેમ ઉલ્લેખ કર્યો તે સમજાતું નથી. નારણ કાછડીયાના વાતનો ઉલ્લેખ કરતા નીતિન પટેલ ભાવુક થયા હતા.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram