Geniben Thakor | ‘બહેન તો વેચાઈ ગ્યા તા..કદી એમનું મોઢુય ના જોવાય...’ ગેનીબેન કેમ બોલ્યા આવું?
Continues below advertisement
બનાસકાંઠાના વાવ વિધાનસભાના મતદારોનો આભાર દર્શન વખતે ગેનીબેન ઠાકોરે કહ્યું કે મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે.. ડરો મત અને ડરાવો મત આ ભૂમિ ધણીધરની ભૂમિ છે, માં નડેશ્વરીની ભૂમિ છે, બલિદાનની ભૂમિ છે.. જ્યાં ગાયોના રક્ષણની ભૂમિ છે.. બેન દીકરીની વાત આવે તો મેં કહ્યું હતું કે મારે મામેરામાં હીરા મોતી નથી જોતા.. વાવના મતદારોનું વિશ્વાસ ક્યારે નહીં તોડું અને એનો વેપાર નહિ કરું.. જો કોઈ બેહન દીકરી મામેરું માંગીને સતા સ્થાને આવે તો એની કિંમત હું જાણું છું.. તમે લોકોએ મારું મામેરું ભર્યું છે..
Continues below advertisement