Geniben Thakor |ગેનીબેનની જીતથી શંકર ચૌધરીના ગઢ થરાદમાં ફૂટ્યા ફટાકડા, દિવાળી જેવો સર્જાયો માહોલ

ગુજરાતમાંથી કોંગ્રેસ (Gujarat congress) માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા સીટ (banaskantha seat) પરથી ગેનીબેન ઠાકોરની (geniben thakor) જીત થઈ છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે (Shaktisinh Gohil) ટ્વિટ કરીને ગેનીબેન ઠાકોરને અભિનંદ પાઠવ્યા હતા.ગુજરાતમાંથી કોંગ્રેસ (Gujarat congress) માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા સીટ (banaskantha seat) પરથી ગેનીબેન ઠાકોરની (geniben thakor) જીત થઈ છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે (Shaktisinh Gohil) ટ્વિટ કરીને ગેનીબેન ઠાકોરને અભિનંદ પાઠવ્યા હતા.ગેનીબેનના જીતની ઉજવણી થરાદમાં ફટાકડા ફૂટ્યા છે. શંકર ચૌધરીના ગઢ થરાદમાં ગેનીબેન ઠાકોરના વિજયનો જશ્ન મનાવાયો હતો. સરહદીય વિસ્તારમાં દિવાળી (diwali) જેવો માહોલ સર્જાયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola